SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૫૧ નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. આ૦૩ (૨૦) શ્રી ઘર્મશ્વર જિન સ્તવન (અખિયાં હરખન લાગી હમારી અખિયાં એ દેશી) હું તો પ્રભુ વારી છું તુમ મુખની, હું તો જિન બલિહારી તુમ મુખની; સમતા અમૃતમય સુપ્રસન્નની, ત્રેય નહીં રાગરુખની. હું ૧ ભ્રમર અઘર શિષ ઘનહર કમલદલ, કીર હીર પૂનમશશીની; શોભા તુચ્છ થઈ પ્રભુ દેખત, કાયર હાથે જિમ અસિની. હું ૨ મનમોહન તુમ સનમુખ નીરખત, આંખ ન તૃપ્તિ અમચી; મોહતિમિર રવિ હરષચંદ્રછબી, મૂરત એ ઉપશમચી. હું ૩ મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની; ઇંદ્રી તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની. હું૦૪ મીન ચકોર મોર મતંગજ, જલ શશી ઘન નિજ વનથી; તિમ મુજ પ્રીતિ સાહિબ સૂરતથી, ઔર ન ચાહું મનથી. હું ૫ જ્ઞાનાનંદન જગ આનંદન, આશ દાસની ઇતની; દેવચંદ્ર સેવનમેં અહર્નિશ, રમજ્યો પરિણતિ ચિત્તની. હું ૬ કલશ (ચગ ઘન્યાશ્રી) વંદો વંદો રે જિનવર વિચરતા વંદો; કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે, જિનવર વિચરતા વંદો. ૧ જંબુદ્રીપે ચાર જિનેશ્વર, ઘાતકી આઠ આણંદો, પુષ્કર અર્થે આઠ મહામુનિ, સેવે ચોસઠ ઈદો રે. જિ૦૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy