________________
નિત્યક્રમ
૨૪૩ શ્રી કુંથુનાથ ! અમે નિરવહું, ઇમ એકંગો પણ નેહ રે; ઇણિ આકીને ફળ પામશું, વળી હોશે દુઃખનો છેહ રે.સુ૦૩ આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પાષાણ રે; વાચકયશ કહે મુજ દીજિયે, ઇમ જાણી કોડિકલ્યાણ રે.સુ.૪
(૧૭) શ્રી અનિલ જિન સ્તવન
(દખો ગતિ દેવની રે–એ દેશી) સ્વારથ વિણ ઉપગારતા રે, અદ્ભુત અતિશય રિદ્ધિ; આત્મસ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ,
અનિલ જિન સેવીએ રે. નાથ તુમ્હારી જોડી, ન કો ત્રિફુલોકમેં રે, પ્રભુજી પરમ આઘાર, અછો. ભવિ થોકને રે. ૧ પરકારજ કરતા નહીં રે, સેવ્યા પાર ન હેત; જે સેવે તન્મય થઈ રે, તે લહે શિવસંકેત અ૦૨ કરતા નિજ ગુણ વૃત્તિતા રે, ગુણ પરિણતિ ઉપભોગ; નિઃપ્રયાસગુણ વર્તતા રે, નિત્ય સકલ ઉપયોગ.અ૦૩ સેવ ભક્તિ ભોગી નહીં રે, ન કરે પરનો સહાય, તુજ ગુણરંગી ભક્તના રે, સહેજે કારજ થાય.અ૦૪ કિરિયા કારણ કાર્યતા રે, એક સમય સ્વાધીન; વરતે પ્રતિગુણ સર્વદા રે, તસુ અનુભવ લયલીન અ૦૫ જ્ઞાયક લોકાલોકના રે, અનિલપ્રભુ જિનરાય; નિત્યાનંદમયી સદા રે, દેવચંદ્ર સુખદાય.અ૦૬
૧. શ્રદ્ધાએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org