SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ નિત્યક્રમ (૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન જગતારક પ્રભુ વીનવું, વિનતડી અવઘાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે.૪૦૧ સુહમ નિગોદ ભવે વસ્યો, પુદ્ગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે.૪૦૨ વ્યવહારે પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસત્ર રે, અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અઘત્ર રે.૪૦૩ સૂક્ષમ સ્થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્ય રે; જન્મ મરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખ રે.૪૦૪ ઓઘે બાદર ભાવમેં, બાદર તરુ પણ એમ રે; પુદ્ગલ અઢી લાગત વસ્યો, નામ નિગોદે પ્રેમ રે.જ૦૫ સ્થાવર સ્કૂળ પરિતમેં, સીત્તર કોડાકોડ રે; આયર ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જોડિરે.૪૦૬ વિગલપણે લાગેટ વસ્યો, સંખિજવાસ હજાર રે; બાદર પજ્જવ વણસ્સઇ, ભૂ જલ વાયુ મઝાર રે. ૪૦૭ અનલ વિગલ પક્કતમેં, તસભવ આયુ પ્રમાણ રે; શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે.૪૦ ૮ સાથિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે; એક સહસ સાથિક દધિ, પંચેન્દ્રી પદ દાવે રે.૪૦ ૯ પર પરિણતિ રાગીપણે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે જ૦૧૦ શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીનરે જ૦૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy