________________
૨૦૨
નિત્યક્રમ
વાસ બરાસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે; નિ આતમ રમણ ગુલાલકી લાલી, સાઘક શક્તિ વિનોદ રે. નિ૦ ૨ ધ્યાન સુધારસ પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે; નિ રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ યોગ રે. નિ૦ ૩ શુક્લધ્યાન હોરીકી જ્વાલા, જાલે કર્મ કઠોર રે; નિ શેષપ્રકૃતિદલ ક્ષિરણ નિર્જરા, ભસ્મ ખેલ અતિ જોર રે. નિ॰ ૪ દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે; નિ જ્ઞાને ઘ્યાને અતિ બહુમાને, સાથે મુનિ નિજ શક્તિ રે. નિ॰ પ સકળ અજોગ અલેશ અસંગત, નાહીં હોર્વે સિદ્ધ રે; નિ દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુäિ પ્રસિદ્ધ રે. નિ૦૬
(૫) શ્રી સુજાત જિન સ્તવન
(દેહુ દેહુ નણંદ હઠીલી–એ દેશી)
સ્વામી સુજાત સુહાયા, દીઠા આણંદ
ઉપાયા હૈ; મનમોહના જિનરાયા;
જિણે પૂરણ તત્ત્વ નિપાયા, દ્રવ્યાસ્તિક નય ઠહરાયા રે. મ૦ ૧ પર્યાયાસ્તિક નયાયા, તે મૂલ સ્વભાવ સમાયા રે; મ૦ જ્ઞાનાદિક સ્વપર્યાયા, નિજ કાર્ય કરણ વરતાયા હૈ. મ૦ ૨ અંશનય માર્ગ કાયા, તે વિકલ્પ ભાવ સુણાયા રે; મ૦ નય ચાર તે દ્રવ્ય થપાયા, શબ્દાદિક ભાવ કહાયા રે. મ૦ ૩ દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે ઘ્યાયા રે; મ૦ તે સવિ પરમાર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે. મ૦ ૪ સ્યાદ્વાદી વસ્તુ કહીજે, તસુ ધર્મ અનંત લહીજે રે; મ સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ રે. મ૦ પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org