________________
નિત્યક્રમ
કપિલંછન નિલનાવતી, વપ્રવિજય અયોઘ્યાનાહો રે; રંગે મિલિયે તેહશું, એહ મણુઅ જન્મનો લાહો રે.સ્વા૦૨
તે દિન સવિ એળે ગયા, જિહાં પ્રભુશું ગોઠી ન બાંઘી રે; ભક્તિ ક્રૂતિકાએ મન હર્યું, પણ વાત કહી છે આઘી રે.સ્વા૦૩
૨૦૧
અનુભવ મિત્ત જો મોકલું, તો તે સઘળી વાત જણાવે રે, પણ તેવિણ મુજ નવ સરે, કહોતો પુત્રવિચાર તે આવે રે.સ્વા૦૪
તેણે જઈ વાત સર્વ કહી, પ્રભુ મળ્યા તે ઘ્યાનને ટાણે રે; શ્રી નયવિજય વિબુઘતણો, ઇમ સેવક સુયશ વખાણે રે.સ્વા૦૫
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન (ગોડી ગાજે રે—એ દેશી)
શેઠ સેવો રે અભિનંદન દેવ, જેહની સારે રે સુ૨ કિન્નર સેવ; એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહનાં પ્રગટેરે કીથાં પુન્યપંડૂર.શે૦૧
જેહ સુગુણ સનેહી સાહિબ હેજ, વૃંગલીલાથી લહિયે સુખસેજ; તૃણ સરખું લાગે સઘળે સાચ, તે આગળ આવ્યું ઘરણીરાજ.શે૦૨
અલવે મેં પામ્યો તેહવો નાથ, તેહથી હું નિશ્ચય હુઓ રે સનાથ; વાચકયશ કહે પામી રંગરેલ, માનું ફળિય આંગણડે સુરતરુવેલ. શે૦૩
(૪) શ્રી મહાજશ જિન સ્તવન (રાગ ફાગ) આત્મ પ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે, નિજ સુખકે સરૈયા; તું તો નિગુણ ખેલ વસંત રે, નિજ॰ પર પરિણતિ ચિંતા તજી નિજમેં, જ્ઞાન સખાકે સંગ રે. નિ૦ ૧
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org