________________
૧૮૦
નિત્યક્રમ
તમને જે ભાવે હો રાજ, કુણ સમજાવે હો રાજ,
કિમ કરી આવે રે તાણ્યો કુંજર પાથરો ? ૬ વચને ન ભીનો હો રાજ, નેમ નગીનો હો રાજ, - પરમ ખજાનો રે વહાલા નાણ અનુપનો; વ્રત શિવ સ્વામી હો રાજ, રાજુલ પામી હો રાજ,
કહે હિત કામી રે મોહન રૂપ અનુપનો. ૭
(૨૩) શ્રી પાર્શ્વનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ સારંગ, રસિયાની દેશી) ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિકામી ગુણરાય, સુજ્ઞાની; નિજગુણ કામી હો પામી તું ઘણી, ધ્રુવ આરામી હો થાય સુ ઘૂ૦૧ સર્વવ્યાપી કહો સર્વ જાણંગપણે, પરપરિણમન સ્વરૂપ; સુ. પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ. સુ ધ્રુ૦૨ શેય અનેકે હો જ્ઞાન અનેતા, જલભાજન રવિ જેમ; સુ દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજપદ રમતા હો એમ. સુ ઘુ ૩ પરક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુ. અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મલતા ગુણ માન. સુ છુ૦૪ શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય, સુત્ર સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુધૃ૦૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુ. આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણ. સુ0 ઘૂ૦૬ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત, સુ સાઘારણ ગુણની સાથર્પતા, દર્પણ જલને દ્રષ્ટાંત. સુ૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org