SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ નિત્યક્રમ શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન જગત દિવાકર જગત કૃપાનિધિ, વાહલા મારા સમવસરણમાં બેઠા રે; ચઉમુખ ચઉવિહ ઘર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે. ભવિક જન હરખો રે, નીરખી શાંતિ જિણંદ ભવિક ' ઉપશમ રસનો કંદ, નહીં ઇણ સરિખો રે. ૧ પ્રાતિહારજ અતિશય શોભા વાતે તો કહિય ન જાવે રે, દૂક બાલકથી રવિકરભરનું, વર્ણન કેણિપરે થાવે રે.ભ૦૨ વાણીગુણ પાંત્રીશ અનોપમ વાવ અવિસંવાદ સરૂપે રે; ભવદુઃખવારણ શિવસુખકારણ, શુદ્ધો ઘર્મ પ્રરૂપે રે.ભ૦૩ દક્ષિણપશ્ચિમ ઉત્તર દિશિ મુખ વાવ ઠવણા જિન ઉપગારીરે; તસુ આલંબન લહિય અનેક, તિહાં થયા સમકિતઘારી રેભ૦૪ ષટુ નય કારજરૂપે ઠવણા વા સગ નય કારણ ઠાણી રે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.ભ૦૫ સાઘક તીન નિક્ષેપો મુખ્ય વાવ જે વિણ ભાવ ન લહિયેરે; ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીએ રે.ભ૦૬ ઠવણા સમવસરણે જિનસેંતી વા. જો અભેદતા વાઘી રે; એ આતમના સ્વસ્વભાવગુણ, વ્યક્ત યોગ્યતા સાથી રે.ભ૦૭ ભલું થયું મેં પ્રભુગુણ ગાયા વા રસનાનો ફલ લીઘો રે; દેવચંદ્ર કહે મારા મનનો, સકલ મનોરથ સીધો રે.ભ૦૮ શ્રી યશોવિજયજીકૃત સ્તવન ઘન્ય દિન વેલા, ઘન્ય ઘડી તેહ, અચિરારો નંદન જિન જાદિ ભેટશુંજી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy