SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૧૨૯ મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો. શ્રી૩ અંતરજામી સવિ લહો, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો. શ્રી૦૪ જાણો તો તાણો કિડ્યું ? સેવા ફલ દીજે દેવ હો; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો. શ્રી૦૫ ----------------- શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (ઘોડી તો આઈ યારા દેશમાં–એ દેશી) શીતલ જિનવર સેવના, સાહેબજી ! શીતલ જિમ શશીબિંબ હો સસનેહી; મૂરતિ મારે મન વસી, સા સાપુરીસાશું ગોઠડી સાવ મોટો તે આલાબ હો. સ૧ ખીણ એક મુજને ન વિસરે સારુ તુમગુણ પરમ અનંત હો; સત્ર દેવ અવરને શું કરું, સાવ ભેટ થઈ ભગવંત હો. સ. ૨ તમે છો મુગટ ટિહું લોકના સા. હું તુમ પગની ખેહ હો સો તમે છો સઘન ઋતુ મેહુલો સા. હું પશ્ચિમ દિશિ 2હ હો સ૦ ૩ નીરાગી પ્રભુ રીઝવું, સા. તે ગુણ નહિ મુજમાંહી હો; સત્ર ગુરુ ગુરુતા સાહમું જુએ, સા. ગુરુતા તે મૂકે નહી હો. સ. ૪ મોટાસેની બરોબરી, સારુ સેવક કિણવિઘ થાય હો; સત્ર આસંગો કિમ કીજીએ, સા. તિહાં રહ્યા આલુભાય હો. સ. ૫ જગગુરુ કરુણા કીજીએ સારા ન લખ્યો આભાર વિચાર હો સ0 મુજને રાજ, નિવાજશો, સાવ તો કુણ વારણહાર હો ? સ. ૬ ૧. વત્તાંત, હકીકત. ૨. હિમ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy