________________
નિત્યક્રમ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન પરમ રસ ભીનો મહારો, નિપુણ નગીનો મહારો, સાહિબો;
પ્રભુ મોરા પદ્મપ્રભુ પ્રાણાદાર હો, જ્યોતિરમા આલિંગીને, પ્રભુ મોરા અછક છક્યો દિનરાત હો, ઓલગ પણ નવિ સાંભળે, પ્રભુ મોરા, તો શી દરિશણ વાત હો.
પ૦ નિ ૧ નિરભય પદ પામ્યા પછે, પ્ર0 જાણીએ નવિ હોવે તેહ હો તે નેહ જાણે આગળ, પ્ર. અલગા તે નિઃસહ હો. ૫૦ નિ ૨ પદ લેતાં તો લહ્યા વિભુ પ્ર. પણ નિજ નિજ દ્રવ્ય કહાય હો; અમે સુદ્રવ્ય સુગુણ ઘણું પ્ર સહિતો તિણે શરમાય હો. ૫૦ નિ ૩ તિહાં રહ્યા કરુણા નયનથી, પ્ર. જોતાં શું ઓછું થાય તો? જિહાં તિહાં જિનલાવણ્યતા, પ્ર. દેહલદીપક ન્યાય હો. ૫૦ નિ૦૪ જો પ્રભુતા અમે પામતા, પ્ર. કહેવું ન પડે તો એમ હો; જો દેશો તો જાણું અમે પ્ર. દરિશણ દરિદ્રતા કેમ હો ? ૫૦ નિ૦૫ હાથે તો નાવી શક્યો, પ્રન કરો કોઈનો વિશ્વાસ હો, પણ ભોળવીએ જો ભક્તિથી પ્રવ કહેજો તો શાબાશ હો. ૫૦ નિ૦૬ કમળલંછન કીથી મયા, પ્રગુનાહ કરી બગસીસ હો; રૂપવિબુથનો મોહન ભણી પ્ર પૂરજ સકલ જગીશ હો. ૫૦ નિ૦૭
(૭) શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ સારંગ તથા મલ્હાર, લલનાની દેશી) શ્રી સુપાસ જિન વંદિયે, સુખસંપત્તિનો હેતુ લલના; શાંત સુઘારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ લલના શ્રી ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org