________________
૧૧૦
નિત્યક્રમ આત્મભાવે રહે અપરતા નહિ રહે,
લોકપ્રદેશમિત પણ અખંડી. અહો ૨ કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ,
કાર્યભેદે કરે પણ અભેદી, કતૃતા પરિણમે નવ્યતા નવિ રમે,
સકલ વેત્તા થકી પણ અવેદી. અહો૩ શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા,
સહજ નિજભાવભોગી અયોગી; સ્વપર ઉપયોગી તાદામ્ય સત્તારસી,
શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી. અહો૦૪ વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી,
એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,
તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ઘામે. અહો પ જીવ નવિ પુષ્યલી, નૈવ પુગ્ગલ કદા,
પુષ્પલાઘાર નહિ તારંગી; પરતણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા,
વસ્તુઘર્મે કદા ન પરસંગી. અહ૦૬ સંગ્રહે નહીં, આપે નહીં પરભણી,
નવિ કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિકે,
તેહ પરભાવને કેમ ચાખે ! અહો૦ ૭ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી,
ઊપજે રુચિ તેણે તત્ત્વ ઈહે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org