SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન (બ્રહ્મચર્ય પદ પૂજિયે—એ દેશી) ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન૨સ રીતિ હો મિત્ત; પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત, ક્યું ૦૧ પરમાતમ પરમેશ્વરુ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. કયું૦૨ શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત્ત, આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત, ક્યું૦૩ પણ જાણું આગમબળે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત; પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત, ક્યું૦૪ ૫૨પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ જોગ હો મિત્ત; જડ` ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. ક્યું૦૫ ૨ શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણલયી, સહુ સાઘકનો ધ્યેય હો મિત્ત. ક્યું૦૬ ૧૦૫ જિમ જિનવર આલંબને, વધે સથે એક તાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. ક્યું૦૭ સ્વસ્વરૂપ એકત્વતા, સાથે રમે ભોગવે આતમા, રત્નત્રયી ૧. સ્થાવર. ૨. ત્રસ અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત; દેવચંદ્ર પ્રભુ-સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. ક્યું૦૯ Jain Education international પૂર્ણાનંદ હો મિત્ત; ગુણવૃંદ હો મિત્ત. ક્યું૦૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy