________________
નિત્યક્રમ
શ્રી યશોવિજયજીકૃત સ્તવન (મન મધુકર મોહી રહ્યોએ દેશી) સંભવ જિનવર વિનતી, અવઘારો ગુણજ્ઞાતા રે; ખામી નહિ મુજ ખિજમતે, કદીય હોશો ફલદાતા રે.સં૦૧ કર જોડી ઊભો રહું, રાતદિવસ તુમ ઘ્યાનો રે; જો મનમાં આણો નહીં, તો શું કહીએ છાનૌ રે.સં૦૨ ખોટ ખજાને કો નહીં, દીજીએ વાંછિત દાનો રે; કરુણાનજ૨ પ્રભુજી તણી, વાઘે સેવક વાનો રે.સં૦૩ કાળલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે; લથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે.સંજ દેશો તો તુમ હી ભલા, બીજા તો નિવ યાચું રે; વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે.સંપ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (આઘા આમ પધારો પૂજ્યએ દેશી)
૧૦૩
સકિત દાતા સકિત આપો, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શું શોચો, મીઠું જે સહુએ દીઠું,
પ્યારા પ્રાણ થકી છો રાજ, સંભવ જિનજી મુજને. ૧ એમ મત જાણો જે આપે લહીએ, તે લાધ્યું શું લેવું; પણ પરમારથ પ્રીછી આપે, તેહિ જ કહીએ દેવું. પ્યા૦૨ અર્થી હું, તું અર્થસમર્પક, ઇમ મત કરો હાંસું; પ્રગટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. પ્યા૦૩ પરમ પુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઇમ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ. પ્યાજ ૧. ના. ૨. મોટો હાથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org