________________
સાયંકાળનો તથા રાત્રિના
હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યેગ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મેહદય ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ !અનુકૂળ થાઓ !
-શ્રીમદ્ રાજચંદ્ર
મુખપાઠ પત્ર, મેક્ષમાળાના પાઠ વગેરે.
ત્રણ મંત્રની માળા
સહજાન્મસ્વરૂપ પરમગુરુ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે
પરમગુરુ નિગ્રંથ સર્વદેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org