SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૯. ભકિતનો ઉપદેશ ( તેટક છંદ ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહ તરુકલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણદામ ગ્રહ, ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ઘરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ વિ. સં. ૧૯૪૧ શ્રીમદ્ રાજચંદ્ર (૧૦) બિને નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાતું. ૧ બૂઝી ચહત જે પ્યાસકે, હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, જે જ્ઞાનીકા દેશ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005407
Book TitleNityakram Sayankal tatha Ratrino
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy