________________
નિત્યક્રમ
ઘીજે તે પતિઆવવું જી, આપમતે અનુમાન આગમ ને અનુમાનથીજી, સાચું કહે સુજ્ઞાન. મ. ૧૩ નહીં સર્વજ્ઞ જુજુઆજી, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મ. ૧૪ દેવ સંસારી અનેક છેજી, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર. મ. ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમ હેત; અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સંકેત. મ. ૧૬ આદરકિરિયા રતિ ઘણુજી, વિઘન ટળે મિલે લચ્છિક જિજ્ઞાસા બુદ્ધ સેવનાજી, શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છિ. મ. ૧૭ બુદ્ધિ કિયા ભવફલ દીએજી, જ્ઞાનકિયા શિવઅંગ; અસંમેહ કિરિયા દીએજી, શીઘ મુક્તિલ ચંગ. મ. ૧૮ પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન;
એક માર્ગ તે શિવતણજી, ભેદ લહે જગદીન. મ. ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન્ન. મ. ૨૦ શબ્દ ભેદ ઝઘડે કિસ્યજી, પરમારથ જે એક કહે ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહિ છેક. મ. ૨૧ ઘર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ તે ઝઘડા મેટા તણોજી, મુનિને કવણ અભ્યાસ. મ. ૨૨ અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે વૃષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મ૦ ૨૩,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org