SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ વિનય અઘિક ગુણીના કરે, મ॰ દેખે નિજગુણુ હા; મ૦ ત્રાસ ઘરે ભવભય થકી, મ॰ ભવ માને દુઃખખાણુ. મ૦ ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ॰ શિષ્ટ કહે તે પ્રમાણુ, મ સુયશ લહે એ ભાવથી, મ॰ ન કરે જૂઠડફાણુ. મહં પ [ ઢાળ ત્રીજી ] ત્રીજી બલાદષ્ટિ-વિર ૪૩ (પ્રથમ ગાવાલ તણે ભવે જીરે—એ દેશી) ત્રીજી વૃષ્ટિ ખલા કહીજી, કાષ્ઠઅગ્નિ સમ ધ; ક્ષેપ નહીં આસન સધેજી, શ્રવણ સમીહ! શેાધ રે જિનજી, ધન ધન તુજ ઉપદેશ. ૧ પરિવર્યોજી. જેમ ચાહે સુરગીત; તરુણુ સુખી સ્ત્રી સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દૃષ્ટિ સુવિનીત રે. જિ૦ ૨ સરી એ એધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલકૂપ;. શ્રવણુ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે, જિ૦ ૩ મન રીઝે તન ઉલ્લુસેજી, રીઝે મુઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણકથાજી, ખહેરા આગળ ગાન રે. જિ૦ ૪ વિઘન ઇંડાં પ્રાયે નહીજી, ધર્મ હેતુમાં કાય; અનાચાર પરિહારથીજી, સુયશ મહાય હાય રે. જિ૦૫ [ ઢાળ ચેથી ] ચેાથી દાસાદાઃ-વિચાર (ઝાંઝરીઆ મુનિવર ધન ધન તુમ અવતાર—એ 'દેશી) યાગ વૃષ્ટિ ચેાથી કહીજી, દીપ્તા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથીજી, દ્વીપપ્રભા સમાન. મનમાહન જિનજી, મીઠી તાહરી વાળુ. ૧ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy