SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ (દોહરા) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ૩ મંત્ર તંત્ર ઔષઘ નહીં, જેથી પાપ પલાય; વિતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૪ જન્મ, જરા ને મૃત્યુ, મુખ દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યા, રાગ-દ્વેષ અણહેતુ. પ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષઘ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ૬ નથી ઘર્યો દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005404
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2000
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy