________________
૧૩
(૧૦) ભક્તિનો ઉપદેશ (તોટક છંદ)
શુભ શીતળતામય છાંય રહી; મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવૈં સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ રહો, ભજીને ભગવંત ભવંત લહો. ૩
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, મહાપદને
નવકાર
સમરો;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org