________________
રાણકપુર
૧૩
સીઓએ પણ અહીંનાં મદિશમાં મૂર્તિ । ભરાવ્યાના શિલાલેખા આ મંદિશમાંથી મળી આવે છે. શ્રીમે કવિના કથન મુજબ તે સમયે અહી ૭ જૈન મંદિરો હતાં. ત્યાર પછી સ’. ૧૭૫૫માં શ્રીજ્ઞાનવિમલસૂરિએ રચેલી તીર્થમાહા માં ૩ અને અઢારમા સૈકામાં ૫. મહિમાએ રચેલી તીર્થમાજ માં જ અહી ૫ જૈન મંદિરા હોવાનુ વર્ણન મળે છે.
વસ્તુત: અહીં ત્રણ મંદિરો ઉપરાંત ખીજા' મંદિરે હાય એમ જણાતું નથી, એટલે ધરવિહારના ચારે ખૂણાના ચાર મોટા ગભારા અને મુખ્ય ચૌમુખ મદિરને ગણતાં પાંચ અથવા ત્રણ માળનાં મંદિરને ગણતાં ત્રણ અને બાકીનાં શ્રીનેમનાથ અને શ્રીપાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો મળીને સાત અને પાંચની સંખ્યા તી માળાકારાએ ગણાવી હાય એમ લાગે છે.
ઉપર્યુ ક્ત કવિએ ઉલ્લેખેલી મઘાઇ નદી આજે પણ ઉત્તર પશ્ચિમે પથરાયેલી છે; જે સદા વહ્યા કરે છે. થાઉં દૂર આવેલા તળાવના પશ્ચિમ કિનારો મજબૂત ખાધેલા છે; જેની દિવાલની પહાળાઈ લગભગ ૪૨ હાથની છે. અને જમીનથી ૫૬ ફૂટ ઊંચી છે. તળાવમાં અંધની પાસે ૪૦ વામ ઊંડું કાઈ ગામ વ્યવસ્થિત રીતે વસ્યુ હાય એમ ન કહી શકાય. કેમકે હિંદુરના કંપાઉંડની ચારે દિશામાં પહાડીએ છે અને ઉત્તર તરફથી આવતી મઘાઈ નદી મંદિરના કપાઉંડને અડીને જ પશ્ચિમ તરફ થઈ દક્ષિણ દિશામાં વહે છે.
ન
૩. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.” પૃષ્ઠ : ૧૩૬, પ્રકાશક : યાવિજય ગ્રંથમાળા, ભાવનગર.
૪. એજન : પૃષ્ઠ : ૫૮
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org