________________
કે
મકે
Jv TO
કરF
'
' ,
-
'
માનતો
-હા
!
: .1
ટી
પરિશિષ્ટ પહેલું
[સ્તવન-૧]
શ્રી. મેહ કવિ રચિત રાણિગપુર–ચતુર્મુખપ્રાસાદ–સ્તવન વીર જિણેસર ચલણે લાગી, સરસવ કન્ડ સુમતિ મઈ માગી, વૃદ્ધિ હેઈ જિમ આઘી. ૧ હઊં હપ હિવ મઝ ઉલસિઉં, રાણગપુર દીઠઉ મઈવલિલ, અણહિલપુર અહિનાણિ. ૨ ગઢ મઢ મંદિર પિલિ સુચંગે, નિરમલ નીર વહઈ વિચ ગંગે, પાપ પખાલણ અંગે. ૩ કુમા વાવ વાડી હટ્ટસાલા, જિણવ ભવશું દીસઈ દેવાલા, પૂજઈ તહિં બાલા. ૪ વરણ અટ્ટાર લેક સુવિચારી, લક્ષમીવંત વસઈ વિવહારી, પુણ્યવંત નવિ પારે. ૫ તીહં સુખ્ય સંઘવી શ્રીધરણઉ, દાન પુયિ જગિ જસવિસ્તરણ, જિણ ભણું ઉધરણઉ. ૬ ધન્ય જગુણિ કામલદે માયા, પુરુષરતન બે કુખઈ આવ્યા, રતનસિંહ પરણિદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org