________________
ધોળકા
એક બાજુ બાળક અને બીજી બાજુએ બાલિકા હાથ જોડીને બેઠેલાં છે. નીચે લેખ છે, સંવત્ નથી. લેખ ઊકલતે નથી.
બીજા ગેખલામાં શેઠ, શેઠાણીની મૂર્તિ છે. આ શેઠ તે મંત્રી વસ્તુપાલ અને શેઠાણ તે તેમનાં ધર્મપત્ની રૂપાદેવી હેય એમ લાગે છે. બંને જણે હાથ જોડીને બેઠેલાં છે. ત્રીજા ગેખલામાં યક્ષની મૂર્તિ છે.
નીચે ધરું છે પણ બંધ કરી દીધું છે.
અમદાવાદની જીર્ણોદ્ધાર કમીટિએ આ મંદિરને જીણેદ્ધાર કરાવવાનું નક્કી કરેલું છે.
આ મંદિરની વર્ષગાંઠ જેઠ સુદિ રના રોજ ઉજવાય છે.
આ મંદિરમાં મૂળનાયકની બાજુમાં શામળા પાર્શ્વનાથ ભ૦ની મનહર પ્રાચીન પ્રતિમા, પાલીતાણુના સંઘની વિનતિથી પાલીતાણામાં શ્રી ગેડીજીનું દેરાસર બનાવેલું છે તેમાં પહેલા માળમાં મૂળનાયક તરીકે સ્થાપના કરવા માટે આપવામાં આવી છે અને તે મૂર્તિના સ્થાને પાલીતાણાથી વેત મૂર્તિ મોકલવામાં આવી છે તે બિરાજમાન કરેલી છે.
આ મંદિરમાં ભોંયરાના મૂળનાયક શ્રી આદીશ્વર ભ૦ની પ્રતિમા અમદાવાદમાં જેન વેતાંબર બેડીગ (શેઠ લલ્લુભાઈ રાયજીની બેડીંગ)માં બનાવેલા દેરાસરમાં મૂળનાયક તરીકે
સ્થાપન કરવા માટે માગવામાં આવેલી અને લઈ જવાને નિર્ણય પણ થયું હતું. પરંતુ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના ગુરુભાઈ આ૦ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીએ એ પ્રાચીન મૂર્તિને ઉત્થાપન કરવી ઠીક નથી એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org