________________
ધાળકા
૭
ધાતુની શ્રીપાર્શ્વનાથની એકલમૂર્તિ છે તેના ઉપર આ પ્રકારે લેખ છેઃ
“ सं० १५६८ वर्षे माघ शुदि ५ शुक्रे श्रीऊकेशवंशे सा • कान्हाकेन श्री पुण्यार्थं श्रीपार्श्वनाथः ॥ "
અગાઉ આ મ ંદિર આખુંચે લાકડાનું હતું અને તેમાં ત્રણ ગભારા હતા. સ૦ ૨૦૦૯ ના જીÍદ્ધાર વખતે તેને પથ્થરથી માંધવામાં આવ્યુ છે.
મૂળનાયકની ઉપર મેડા ઉપર એક નાના ગભારો અનાવેલા છે, તેમાં ચૌમુખજી પધારવાના છે.
આ મંદિરની વર્ષગાંઠ શ્રાવણ વદિ ૧ ના રાજ ઉજવાય છે.
આ મંદિરમાં શ્રીશાંતિનાથ ભ૦ ના ગભારા જેવ ુ નીચે ભોંયરું છે. ભોંયરામાં ભગવાનનું મુખ પૂર્વ દિશામાં છે. બીજી પ્રતિમાએ ખંડિત થયેલી હતી તેને દરિયામાં પધરાવવામાં આવી છે.
આ મંદિરમાંથી આરસની ૧૮ પ્રતિમાઓ, તળાજામાં સ. ૧૯૮૦માં શ્રીશામળાપાનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ એ સમયે ત્યાં લઈ જવામાં આવી છે; અને પ્રાય: ઉપરના ભાગમાં બિરાજમાન કરેલ છે.
૩. ભાલાપેાળમાં શ્રીઆદીશ્વર ભ॰નું પ્રાચીન ઘરદેરાસર છે. આખુંચે મંદિર લાકડાનું બનેલુ છે.
મંદિરમાં ત્રણ ગભારા છે. મુખ્ય ગભારામાં મૂળનાયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org