________________
૩૮
ચાર જૈન તીર્થ ૨૨ ગર ઈ આગર નંગ ૩ તીહાં જે મીઠું ભરવા ગાડાં જે
આવે તે ગાડા દી ૨૩ ક જેના વાદી તેને લાગત પરી અંગત સુધી જહાં
સુધી આગ ૨૪ ર રહે તીહાં સુધી આપે ઈહિ લખુ તે સહી છે, બીજુ
બાસતા નંગ ૫ ૫ કપડા કરવા માટે આપે તથા નલીઆ તથા વાસણ
કૂસણ સર ૨૬ વે દરબાર થકી આપે ઈરીત પાંચે ભમીઈ શ્રી હીર
રતનસુરીને ૨૭ કરી આપી તે ખરી છે શ્રી અમદાવાદ મધે લખીતંગ
દીવાન શ્રી ૨૮ મનસુખરામજી ઈહ લખું તે સહી છે.
–ત્રણ બીબાં એક ડાબી બીજુ જમણીને ત્રીજું વચમાં એમ છાપેલાં છે.
દસ્તાવેજ બીજોઃ [લૂગડા પર કાળી શાહીના અક્ષરમાં] શ્રી શ્રી
શ્રી ૧ ૯ સંવત ૧૬૭પ ના વર્ષે વૈશાખ સુદ ૩ દને પાત ૨ સાહશ્રી, શ્રી આજમસાહને વારે ભેમીયા ૫ ને શ્રી રાજનગરમધે શ્રી હીરરત્નસૂરી પાંચ ભેમીયાને પ્રતિબોધ દઈને બંદીખાંણેથી પાચે ભેમીયાને મુકાવ્યા શ્રાવિક કર્યા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org