SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ માતર જઈ ઊભું. લેકોએ આમ એક પછી એક બનતા આશ્ચર્યકારક પ્રસંગથી અને મૂર્તિઓના આવા પ્રભાવને કારણે મુખ્ય પ્રતિમાજીને “સાચા દેવ” એ નામે પ્રસિદ્ધિ આપી. સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં પાંચ પ્રતિમાજીઓને માતરમાં ખૂબ ઊલટભેર પ્રવેશ કરાવવામાં આવ્યું. શ્રાવકોએ એક ઓરડીમાં બાજોઠ ઉપર એ પ્રતિમાજીઓને પણદાખલ બિરાજમાન કરી અને દેરાસર બંધાવવાને તત્કાલ નિર્ણય લેવામાં આવ્યો. લેકેએ જોઈએ એટલી આર્થિક મદદ આપી. સં. ૧૮૫૪ની સાલમાં મૂળનાયકના ત્રણ શિખરી સુંદર દેરાસરનું બાંધકામ પૂરું થયું અને એ જ સાલના જેઠ સુદિ ૩ ને ગુરુવારના રોજ પાંચે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. તપાસ કરતાં જણાય છે કે, આ મંદિરને બાંધવામાં શેઠ લખમીચંદે વિશેષ આર્થિક સહાય કરી હશે. તેથી જ “નૈન તિહાસિક માત્રામાં આવે ઉલ્લેખ મળે છે – માતર ગામ મધ્યે વળી રે લોલ, લખમીચંદ કરે ખાસ; દેવળ સુમતિ નિણંદનું રે લાલ, સંઘની પૂરે આસ* દેરાસર નાનું બન્યું હતું. દિવસે દિવસે આ તીર્થનું માહાતેઓ ફેલાતાં યાત્રાળુઓની અવરજવર વધતી જતી હતી. અને દેરાસરની આવકમાં વધારો થતે ગયે હતે. કઈ મેટા ઉત્સવ * જુઓઃ “જેન ઐતિહાસિક રાસમાળા'-સંપા. મે. દ. દેસાઈ પૃષ્ઠ: ૮૪, કડી: ૧૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy