________________
બ્રાહ્મી લિપિનાં અકાલીન રૂપાંતર.. અભિલેખના પદાર્થની સપાટી, ટાંકવાનું ઓજાર અને લહિયાની લઢણ જેવાં અન્ય કારણોને લઈને છે. વળી અશોકના સમય સુધીમાં કેટલાક અક્ષરોના મરેડમાં સ્પષ્ટ પરિવર્તન થયાં હતાં ને લહિયાઓ પોતાના સમયના પ્રચલિત મરોડની સાથે સાથે પ્રાચીન મરેડ પણ પ્રજતા. આથી કેટલુંક વૈવિધ્ય તો પ્રદેશભેદને બદલે કાલભેદને લઈને રહેતું. પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ (લગભગ ઈ. પૂ. ૨૦૦ થી ઈ. સ. ૧૦)
ડૉ. ન્યૂલરે તથા પં. ઓઝાએ ઈ.સ. ૩૫૦ સુધીની લિપિને બ્રાહ્મી લિપિ ગણી છે, પરંતુ આ લાંબા ગાળા દરમ્યાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતર થયેલાં માલૂમ પડે છે. વળી એમાં પ્રાદેશિક ભેદ પણ વિકસવા લાગે છે. આથી ડો. દાનાએ લગભગ ઈ.પૂ. ૨૦૦ થી ઈ. સ. ૫૦ સુધીનાં બ્રાહ્મી સ્વરૂપને * પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ” તરીકે ઓળખાવી છે ને એને પૂર્વ ભારતીય, ઉત્તરપશ્ચિમ ભારતીય, ઉત્તર-પશ્ચિમ દખણી અને દક્ષિણ ભારતીય એવા ચાર વિભાગોમાં વગીકૃત કરી છે.
હવે , ક, છે અને ઝ નાં ચિહ્ન, ત્રદ તથા મીની સ્વરમાત્રા અને વિસગનું ચિહ્ન મળે છે. આ કાલના પૂર્વાધ દરમ્યાન સંયુકતાક્ષરમાં પૂર્વગ ૨ (રેફ) અનુગ વ્યંજનની ઉપર એક ઊભી રેખા રૂપે લખાતો થ૪ ઉત્તરાર્ધ દરમ્યાન છે જેવા કેટલાક અક્ષરની ઊંચાઈ ઘટી તેમ જ અક્ષરની ઊભી રેખાને ટોચથી જાડી કરવાની લઢણ પ્રચલિત થઈ, જેમાંથી પછીના કાલમાં શિરોરેખાનું સ્વરૂપ ઘડાયું. આ લઢણ શકો દ્વારા પહોળી અથવા ધારદાર લેખિની અપનાવવાને લઈને હોવાનું સૂચવાયું છે.'
પૂર્વ ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત વગેરે પ્રદેશના અભિલેખોમાં જે લિપિસ્વરૂપભેદ દેખા દે છે તે જૂજ છે. પરંતુ દક્ષિણ ભારતના અભિલેખોની લિપિમાં કેટલીક વિલક્ષણતા રહેલી છે. પરંતુ એ પરથી દક્ષિણ ભારતમાં બ્રાહ્મીથી ભિન્ન એવી કઈ દ્રાવિડી લિપિ હવાનું ધારવામાં આવ્યું છે એ યથાર્થ નથી. આ આ લેખો પ્રાયઃ બૌદ્ધ ધર્મને લગતા અને પ્રાકૃત ભાષામાં છે. ભદિલુ(તમિળનાડુ )ના સ્તૂપના મંજૂષાલેખોમાં કેટલાક અક્ષરોના મરોડ જુદા છે, ઝ જેવા કેટલાક દ્રવિડ અક્ષરોનો ઉમેરો થયો છે ને વ્યંજનોમાં ત્ર ની સ્વરમાત્રા માટે ટોચની જમણી બાજુએ આડી રેખા ઉમેરીને, મા ની સ્વરમાત્રા માટે તેના જમણું છે? નીચી ઊબી રેખા ઉમેરી છે. પરંતુ આ અક્ષરોના આકાર બ્રાહ્મીના પ્રચલિત અક્ષરના આકારમાંથી જ ઊપજેલા છે ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org