________________
ભારતીય અભિલેખવિદ્યા
૨૭, Bihler, IP, p. 28 ૨૧. હ. ગં. શાસ્ત્રી, હડપ્પા ને મોહે જો–દડો, પૃ. ૫૯-૬૦, ૬૭૬૮ 28. “Mohenjo-daro and the Indus Valley Civilization,”
Chapter 23, p. 433 23. “ The Script of Harappa and Mohenjo-daro and
its Connection with Other Scripts,” pp. 1-22 28.“ Indo-Aryan and Hindi,” p. 42 ૨૪, વ્યંજનના ચિહ્નમાં અંતર્ગત માં રહેલો હોઈ એ વ્યંજનનું શુદ્ધ કેવળ
ચિહ્ન ન ગણાય. વળી યુકતાક્ષરોમાંનો પૂર્વગ અક્ષર ઉચ્ચારણમાં એની અગાઉના અક્ષર સાથે સંબંધ ધરાવે છે, છતાં લેખનમાં એને અનુગામી અક્ષર સાથે જોડવામાં આવે છે એ પણ શાસ્ત્રીય ન ગણાય. દા. ત., “ઘ” શબ્દમાં બે કૃતિ છે ઘ +1, છતાં લખાય છે ધ + (S. K. Chatterji, “Indo-Aryan and Hindi, p. 81; ગુજ. અનુ. “ભારતીય આર્યભાષા અને હિન્દી,” પૃ. ૧૧૧). ડો. દાની બ્રાહ્મીનાં આ લક્ષણો સેમિટિક લિપિઓની અસરને લઈ ને હોવાનું ધારે છે
(IP, p. 30). ૨૫. મહાપ્રાણ વ્યંજનને બેવડાવતાં પૂર્વગ મહાપ્રાણને બદલે તેને અલ્પપ્રાણ
વ્યંજન વપરાય છે, જેમકે વાચિવ, ધનુદ્ર, નિર્મર. ર૬. આથી યુનર્થ જેવા લખાણમાં પૂર્વાપર સંબંધ પ્રમાણે યુ સમર્થ:
અને યુદ્ધ કર્થ એવા બંને અર્થ થતા. ૨૭. દા. ત. શુદ્ધિ = શુ. f. = શુદ્ધવિશે; ક્રિોળ = ૬િ. ળ = દ્વિતીય ડ્રોન ૨૮ અક્ષરોની જેમ આ ચિહ્નોનાં રૂપ બદલાતાં ગયાં. બપદેવના વ્યાકરણમાં
જિહુવામૂલીય ચિહને “વજાગૃતિ” અને ઉપમાનીય ચિહ્નને “ગંજકુંભા
કૃતિ” તરીકે ઓળખાવ્યું છે (માપ્રાષ્ટિ, પૃ. ૪, ટી. ૨). ૨૯-૩૦, જુઓ ૫ટ્ટ ૩. ૩૧. વિગતો માટે જુઓ Bihler, IP, pp. 120 ff.; માત્રાહિ, પૃ. ૧૦૬
998; Datta and Singh, “History of Hindu Mathe
matics,” pp. 27 ff. ૩૨. છઠ્ઠી–સાતમી સદીની મિતિવાળા જે અભિલેખોમાં નવીન શૈલીનાં અંક
ચિહ્ન પ્રયોજાયાં છે, તે લેખે બનાવટી હોઈ મડા સમયના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org