________________
૨૭૨
ભારતીય અભિલેખવિદ્યા
સમુદ્રગુપ્તના ગુણોની પ્રશસ્તિમાં એની દાનવીરતા, બુદ્ધિમત્તા, સંગીતવિશારદતા, કવિત્વશક્તિ ઈત્યાદિના ઉલ્લેખ નોંધપાત્ર છે. આ રાજાનાં બે તામ્રશાસન મળ્યાં છે, પણ એ બનાવટી છે. ૨૭ એના વીણાવાદના પ્રકારના સિક્કા એની સંગીતરુચિના દ્યોતક છે. એની પોતાની કાવ્યરચનાના નમૂના મળ્યા નથી, પરંતુ હરિષણની આ કાવ્યકૃતિ કાવ્યનો ઉત્તમ નમૂનો છે.
૩. ચંદ્રગુપ્ત ૨ જાન મથુરા સ્તંભલેખ, ગુ. સં. ૬૧
१. सिद्धम् [1] भट्टारक महाराज[राजाधि]राजश्रीसमुद्रगुप्तस३. त्पुत्रस्य भट्टारकम[हाराजाधि]राजश्रीचन्द्रगुप्त३. स्य विजयराज्यसंवत्सरे पंचमे ५ कालानुवर्तमानसं४. वत्सरे एकषष्ठे ६१... [प्र]थमे शुक्लदिवसे पं५. चम्यां [1] अस्यां पूर्वा[यां] [भ]गव[त्कु]शिकाद्दशमेन भगव६. पराशराच्चतुर्थेन [भगवत्क]पि[ल]विमलशि७. ष्यशिष्येण भगव[दुपभित] विमलशिष्येण ८. आर्योंदि[ता]चाये[ण] [स्व]पु[ण्या]प्यायननिमित्त ९. गुरूणां च कीर्त्य[थमुपमितेश्व]रकपिलेश्वरौ १०. गुर्वायतने गुरु......प्रतिष्ठापिता(तो) [b] नै११. तल्ख्यात्यर्थ मभिलि[ख्यते] [1] [अथ] माहेश्वराणां वि१२. ज्ञप्तिxक्रियते सम्बोधनं च [1] यथाका[ले]नाचार्या१३. णां परिग्रहमिति मत्वा विशङ्क [पू]जापुर१४. स्कारं परिग्रहपारिवाल्यं [कुर्या]दिति विज्ञप्तिरिति [1] १५. यश्च कीर्त्यभिद्रोहं कुर्याद्यश्चाभिलिखितमुपर्योधे १६. वा [स] पंचभिर्मह(हा)पातकैश्च संयुक्तस्स्यात् [1] १७. जयति च भगवान्दण्डः] रुद्रदण्डा[5][ना]यको नित्यं [1]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org