________________
મહત્વના પ્રાકૃત અભિલેખ
અભિલેખોને લગતાં વિવિધ પાસાંના પરિચય પછી હવે કેટલાક અભિલેખોને અભ્યાસ કરીએ, જેથી એ પસ્થી નમૂના તરીકે કે દૃષ્ટાંત રૂપે પસંદ કરેલા કેટલાક મહત્ત્વના અભિલેખોના આખા લખાણનો પરિચય થાય એટલું જ નહિ, એમાં આવતા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મુદ્દાઓનું મહત્વ સમજાય તેમ જ અભિલેબોમાં વપરાતા કેટલાક પારિભાષિક શબદોના અર્થ સ્કુટ થાય.
આ અભિલેબેના મૂળ લખાણ માટે એના નિયંતર કરેલા પાઠ અહીં લેખના ભાષાંતર દારા અભ્યાસ કરીશું.
પ્રાચીન કાલમાં અભિલેખ સામાન્યત: સંસ્કૃતમાં લખાતા, પરંતુ આરંભિક કાલમાં એ પ્રાકૃતમાં લખાતા અહીં કેટલાક મહત્ત્વના પ્રાકૃત અભિલેખોનો અભ્યાસ કરીએ :
૧. અશેકનો શૈલલેખ નં. ૨ १. १. सात निजितहि देवानं प्रियस प्रियदसिने। राजो
२. एवमपि प्रचंतेषु यथा चाडा पाडा सतियपुतो केत(र)लपुतो आ तंब. ३. णी अंतियो हो यो ना ये वा पि तस अंतिपोकस सागीता ४. राजाना सर्वत्र देवानप्रियस प्रियदसिनेा राजो द्रे चिकीछा कता ५. मनुसचिकी छा च पसुचिकी डा च [1] आसुडानि व यानि जनुसोपगानि च ६. पसोपगानि च यत यत नास्ति सर्वत्र हाराषितानि च रोपापितानि च [1] ७. मूलानि च फलानि च यत यत नास्ति सर्वत हारापितानि च रोपापितानि च [1] ८. पंथेसू कूआ च खातापिता ऋछा च रोपापिता परिभोगाय पसुमनुसानं []
__-गिरनार દેવોના પ્રિય પ્રિયદર્શ રાજાના સમસ્ત રાજ્યમાં ને એવી રીતે સરહદી પ્રદેશોમાં પણ, જેમકે ચોળો, પાંડ્યો, સત્યપુત્ર, કેરલપુત્ર, તામ્રપણ સુધી, વળી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org