SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખનની પદ્ધતિ ૧૩૫ ૧૨. s. I, pp. 288 f; ગુ. ઐ. લે, નં. ૨૧૮-૨૧૯ ૧૩, S.., pp. 169 ff.; 196 ff.; 206 fF.; 299 ff. ૧૪. કેટલાંક દાનશાસનમાં માત્ર સીધીસાદી વંશાવળી આપવામાં આવે છે, જેમ કે સોલંકી રાજાઓનાં દાનશાસનમાં (ગુ. આ લે, નં. ૧૪૧, ૧૪૨, ૧૪૩ બ, ૧૪૪ ઈ, ૧૫૮, ૧૬૦, ૧૬૨, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૨૦૧, ૨૦૨, અને ૨૦૬). ૧૫. દા.ત., ધોળકાની વાવનો સં. ૧૪૬૬નો લેખ (સ્વાધ્યાય, પૃ. ૧, પૃ. ૮૪-૮૭) તથા અડાલજની વાવને સં. ૧૫૫પનો લેખ (બુ. પ્ર. પુ. ૧૦૨, પૃ.. ૧૯-૨૩) ૧૬. દા. ત., ધોળકાના અંબાજી મંદિરને સં. ૧૮૫૭ને શિલાલેખ(J. G. R. S., Vol. XXV, p. 311) 90. Bühler, IP, p. 151; Pandey, IP, p. 93; Sircar, IE, pp. 85 f. ૧૮. IE, p. 85 26. Bühler, IP, p. 151 ૨૦, નાટયપ્રયોગના સંચાલક માટે “સૂત્રધાર” શબ્દ કઠપૂતળીના ખેલમાં આવતા દોરીસંચાર પરથી પ્રચલિત થયો છે. 22. Pandey, IP, p. 89, n. 1 ૨૨, ગુ. એ. લે, ભા. ૨, નં. ૧૬૭ ૨૩. ગુ. અ. લે, ભા. ૭, નં. ૨૦૭, ૨૧૧, ૨૧૨ ૨૪, એજન, નં. ૨૧૫ ૨૫-૨૬, Bihler, IP, p. 152; Pandey, IP, pp. 93 f. ૨૭. કેટલાક કૃષાણ અને ગુપ્ત સિકકાઓમાં જગાના અભાવે શબ્દ ઊભી પંકિતમાં કોતરેલા છે. અશોકના ચેરગુડી ગૌણ શિલાલેખમાં પંક્તિઓ એકાંતરે ડાબીથી જમણી અને જમણાથી ડાબી બાજુ કતરાઈ છે. વાત પ્રદેશના એક ખરોષ્ઠી લેખમાં પંક્તિઓ નીચેથી ઉપર વાંચવાની છે(Pandey, IP, pp. 97 ff.). આ બધા અપવાદ છે. ૨૭ અ. વિગત માટે જુઓ Pandey, IP, pp. 105 ff. ૨૭ આ, જુઓ ઉપર પૃ. ૬૮, ૭૦. ૨૮. દા.ત., પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈધવ રાજ્યનાં દાનશાસનમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy