________________
લઘુતા
૫૭ પ્રાર્થના, આલેચના, પ્રાયશ્ચિત્ત આદિ વિષયક ગ્રંથની પણ રચના કરી છે. પિતાની જીવનસાધનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યકતાને અત્યંતપણે અનુભવ કરીને, તેને સ્વીકાર કરેલ છે. જેમનાં ઉપદેશામૃતને અમારા જીવન ઉપર વિશેષ ઉપકાર થયે છે એવા, જ્ઞાન ભક્તિના આરાધક મહાત્માઓમાંથી છેડા મહાત્માઓની કૃતિઓને નીચેના કઠામાં અંગુલિનિર્દેશ માત્ર કરીએ છીએ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org