SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના [૮] શાંતિદાયક ધૂનો (૧) જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ ૐ ગુરુદેવ ગુરુદેવ, ગુરુદેવ, કે ગુરુદેવ. (૨) સહજાનંદી, શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ દેહ વિનાશી, હું અવિનાશી આનંદઘન હું આતમા. દેહ મરે છે, હું નથી મરતે, અજર અમર પદ માહ. (૩) દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. () સહજાત્મસ્વરૂપ પરમગુરુ (૫) આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. (૬) પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. (૭) સંત સુશાન્ત સતતં નમામિ, ભવાબ્ધિ પિત શરણં વ્રજામિ. (૮) અજર અમર અવિનાશી આનંદઘન શુદ્ધસ્વરૂપી મેં આત્મા અજર૦ સદ્ગુરુ! તેરે ચરણકમલમેં, શાશ્વત સુખકે પાયા હૂં..અજર૦ પ્રભુ! જે પદ તાકે છે પદ માટે પદપ્રાપ્તિકે આયા હું અજર૦ (૯) અરિહંત, અરિહંત, અરિહંત, અરિહંત, ભગવંત, ભગવંત, ભગવંત, ભગવંત. તારા આત્માની રિદ્ધિને આવે નહિ અંત–અરિહંત તારી ભક્તિથી ભવ્ય પામે ભવકેરે અંત-અરિહંત તારા પરમપદને પામવાને હદયમાં ખંત-અરિહંત તારા શરણે આવેલાને સ્વીકારે સંત-અરિહંત તારા શરણે આવેલાને ઉગારે સંત–અરિહંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy