________________
૧૨
શકિતમાગ ની શાણપના
(૪૨)
(રાગ મિશ્ર ઝિ ંઝોટી-તાલ કેરવા)
મૈ દર્શનજ્ઞાન સ્વરૂપી ', મૈં સહજાનંદ સ્વરૂપી હૂં. હૂં જ્ઞાનમાત્ર પરભાવશૂન્ય, હૂં સહેજજ્ઞાનદ્દન સ્વયં પૂર્ણ, હૂં સત્ય સહજઆનંદધામ, મૈં સહજાનંદ-૰ મૈં દર્શનજ્ઞાન૦૧ હૂ ખુદ્દકા હી કર્તા લાક્ડા, પરમેં મેરા કુછ કામ નહીં, પરકા ન પ્રવેશ ન કાર્ય યહાં, મૈં' સહજાનંદ૦ મેં દર્શનજ્ઞાન૦ ૨
આઙ્ગ ઉતર્` રમ લૂં નિજમેં, નિજકી નિજમેં દુવિધા હી કથા, નિજ અનુભવરસસે સહેજ તૃપ્ત, મૈ' સહજાન’૪૦–મ દર્શનજ્ઞાન૦૩
(૪૩) (શલક્ષણીધમ સ્વરૂપ) (રાગ : ઝિંઝોટી – તાલ કેરવા)
ભવિજન ભાવ ધરીને જિનદશા આરાધીએ રે,
ધર્મનાં અંગ વિચારી તે સમભાવે સાધીએ રે, ભવિજન૦ ૧ પ્રથમ અંગ ક્ષમા કહ્યું, ધર્મતણું મહામૂલ, શાંત સુધારસ સેવીએ, ક્રોધ કરી નિર્મૂળ; ભલે કાઈ ક્રાધ કરી મરણાંત ઉપસર્ગ કરે રે, છતાં સમભાવે રહી સાધક તે પર કરુણા ધરે રે. વિજન૦ ૨ ઝુ અંગ માત્ર કહ્યું ધર્મતણેા આધાર, નમ્રપણાને સાષીએ ત્યાગી માન વિકાર; ભલે કાઈ ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર આવી નમે રે, છતાં થઈ સ્થિર સ્વભાવે સાધક સ્વાતમમાં શમે રે. ભવિજન૦ ૩ ત્રીજું અંગ આવ કહ્યું ધરીએ તે નિજભાવ, ત્યાગી માયાશલ્યને કરીએ શુદ્ધ સ્વભાવ; કિંચિત્ દોષ થતાં સ્વાતમ નિંદી તે ચેાચીએ રે, ગુર્વાદ્ધિક કને વળી સ્પષ્ટ કરી આલેચીએ રે. ભવિજન૦ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org