________________
ભકિતમાર્ગની આરાધના
(૩૯) (પ્રભાતિયાને રાગ ઃ ઝૂલણા છંદ)
જ્યાં લગી આતમાતત્વ ચીજો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારે એમ એળે ગયે,
માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી,
થયું ઘેર રહી દાન દીધે. શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યો,
શું થયું વાળ વેચન કીધે. શું થયું તપ ને તીરથ કીધા થકી
- શું થયું માળ રહી નામ લીધે. શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
થયું ગંગાજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વહે,
શું થયું રાગ ને રંગ જાયે. શું થયું ખટ દરશન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આયે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયે. ભણે નરસૈયે કે તત્વ દર્શન વિના,
રત્ન ચિંતામણિ જન્મ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org