________________
આનંદ સાથે પર્વત ઉપરથી ઉતરી ગયા.
इति चारणमुच्चरन्तं निशम्य नवकृत्व: पठितेन नवसहस्रांस्तस्मै नृपो ददौ । तदनन्तरमुजयन्तसन्निधौ गते तस्मिन्नऽकस्मादेव पर्वतकम्पे सजायमाने श्रीहेमचन्द्राचार्या नृपं प्राहु :- ‘इयं छत्रशिला युगपदुपेतयोरुभयो: पुण्यवतोरुपरि निपतिष्यतीति वृद्धपरंपरा। तदावां पुण्यवन्तौ, यदियं गी: सत्या भवति तदा लोकापवाद: । नृपतिरेवातो देवं नमस्करोतु न वयमित्युक्ते नृपतिनोपरुध्य प्रभव एव सङ्घन सहिताः प्रहिता: न स्वयम् । छत्रशिलामार्गं परिहृत्य परस्मिन् जीर्णप्राकारपक्षे नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव आदिष्ट: । पद्योपक्षये व्ययीकृतास्त्रिषष्टिलक्षाः ।। २०४।।
॥ इति तीर्थयात्राप्रबन्धः ।। અર્થ:- આ પ્રમાણે ચારણને બોલતાં સાંભળ્યો; તે નવ વાર બોલ્યો માટે રાજાએ તેને નવ હજાર આપ્યા. પછી ગિરનાર પાસે ગયા ત્યાં કોઈ કારણ વગર એકાએક પર્વતનો કમ્પ થયો, એટલે શ્રીહેમાચાર્યે રાજાને કહ્યું કે “આ છત્રી પેઠે ટીંગાઈ રહેલી શિલા એક સાથે જો બે પુણ્યવંત માણસો એની નીચે આવે તો તેના ઉપર પડે એવી વૃદ્ધ પરંપરા છે. હવે આપણે બેય પુષ્યવાળા છીએ, એટલે જો આ ચાલી આવતી વાત સાચી હોય તો લોકાપવાદ આવે માટે રાજા જ દેવને ભલે નમસ્કાર કરે. હું નહિ કરું” પણ રાજાએ આગ્રહ કરીને શ્રી હેમાચાર્યને જ સંઘ સાથે મોકલ્યા અને પોતે છત્રશિલાનો માર્ગ છોડી જૂના કિલ્લાની બાજુમાં બીજે ઠેકાણે નવાં પગથીયાં બાંધવા માટે શ્રીવાશ્મટ્ટદેવને આજ્ઞા કરી. બેય બાજુનાં પગથીયામાં ૬૩ લાખનું ખર્ચ થયું.
આ રીતે તીર્થયાત્રા પ્રબંધ પુરો થયો.
श्रीपालिताणके च विशालां पौषधशालां कारयामास । श्रीमदुजयन्ते च श्रीसङ्घन सह प्राप्तो मंत्री। तत्र च तदुपत्यकायां तेजलपुरे स्वकारितं नव्यं वप्रं, तथा तन्मध्ये श्रीमदाशराजविहारं, तथा कुमारदेवीसरश्च, निरुपमं विलोक्य धवलगृहे ‘पादोऽवधार्यतामिति नियुक्तैरुच्यमाने 'श्रीमद्गुरूणां योग्यं पौषधवेश्मास्ति नास्ति ?' इति मन्त्रिणादिष्टे तन्निष्पाद्यमानमाकर्ण्य विनयातिक्रमभीरुर्गुरुभिः सह बहिर्दापितावासे तस्थौ। प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य
रनार. ग्रंथोनी गोमा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org