________________
અભિષેક પૂજાથી પૂછત થયેલાં દેખાય છે.
સુવર્ણવર્ણ ભૂમિ અનેક પ્રકારનાં ધાતુરસને ભેદવાવાળી, ચમકે છે. રાત્રીમાં દીવાની જેમ ઝલકલતી ઔષધિઓ દેખાય છે વિવિધ પ્રકારનાં તરવર-વેલડી-પત્રફળ-ફુલ-પગલે પગલે દેખાય છે. સતત ઝરતા ઝરણાઓ કલકલ અવાજ, ગુંજન કરતી મદોન્મત્ત કોયલ અને ભમરાનાં ઝંકારો સંભળાય છે.
આ ઉજજયંત મહાતીર્થ કલ્પનો લેશ શ્રી જિનપ્રભસૂરિ વડે જેવી રીતે સંભળાયો તેવી રીતે લખાયો છે.
လလလလလလလလလ
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org