________________
उचिंतपढमसिहरे आरुहिउं दाहिणेण अवयरिउं।
तिण्णि धणूसयमिते पूइकरं जं बिलं नाम ।। ३० ।। ઉજ્જયંતના પહેલા શિખર ઉપર ચડી દક્ષિણ દિશા તરફ ઉતરવાથી ત્રણસો ધનુષ પ્રમાણવાળુ પૂતિકર નામની ગુફા છે. | ૩૦ ||
उग्घाडिउं बिलं दिक्खिऊण निउणेन तत्थ गंतव्वं ।
दंडतराणि बारस दिव्वरसो जंबुफलसरिसो ॥ ३१ ॥ બિલને ઉઘાડીને નજર કરીને આગળ જવું, ત્યાં આગળ બાર દાંડાની વચ્ચે જંબુફળ જેવો દિવ્ય રસ છે. / ૩૧ ||
जउघोलअंमि भंडे सहस्सभाएण विंधए तारे।
हेमं करइ अवस्सं हस॒तं सुंदरं सहसा ।। ३२ ॥ તે રસને હજારમાં ભાગે ઘોલવા વડે ચાંદી વિંધાય છે, અને તેનું અવશ્ય અચાનક સુંદર બજાર માન્ય સોનું બને છે. તે ૩૨ .
कोहंडिभवणपुव्वेण उत्तरे जाव तावसा भूमी। दीसइ अ तत्थ पडिमा सेलमया वासुदेवस्स ॥ ३३ ॥
तस्सुत्तरेण दीसइ हत्थेसु अ दससु पव्वईपडिमा।
अवराहमुहरंअंगुट्टिआइ सा दावए विवरं ।। ३४ ॥ કોલંડિ ભવનની પૂર્વદિશાથી ઉત્તર દિશામાં જઈએ ત્યાં તાપસ ભૂમિ દેખાય છે. ત્યાં વાસુદેવની મૂર્તિ છે. તેની ઉત્તર દિશામાં દસ હાથ જતાં પાર્વતીની પ્રતિમા દેખાય છે. પશ્ચિમ દિશા તરફ કરેલા મુખવાળા વીંટીથી સ્પર્શ કરતા ગુફા ખોળી આપે છે. ને ૩૩-૩૪ છે.
नवधणुहाइं पविट्ठो दिक्खइ कूडाई दाहिणुत्तरओ।
हरिआललरक्खवण्णो सहस्सवेही रसो नूणं ।। ३५।। નવ ધનુષ અંદર પ્રવેશતા નૈઋવ્ય ખુણામાં શિખરો છે. ત્યાં હડતાલ અને લાખના વર્ણવાળો સહસવધી રસ રહેલા છે. તે ૩૫ |
'ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org