________________
राईमईए पडिमा रयणमया अंबा य, रुप्पमयाओ अणेगओसहीओ अ चिट्ठति । तह छत्तसिलाघंटसिलाकोडिसिला सिलातिगं पण्णत्तं । छत्तसिलं मज्झं मज्झेणं कणयवल्ली सहस्संबवणमज्झे रयणसुवण्णमयचउवीसं लखारामे बावत्तरीचउवीसजिणाण गुहा पण्णत्ता । कालमेहस्स पुरओ सुवण्णवालुआए नईए सट्टकमसयतिगेण उत्तरदिसाए गमित्ता गिरिगुहं पविसिऊण उदए न्हवणं काऊण, ठिए उववासपओएहिं दुवारमुग्घाडेइ । मज्झे पढमदुवारे सुवण्णखाणी, दूइअदुवारे रयणखाणी, संघहेउं अंबाए विउव्विआ । तत्थ पण कण्हभंडारा । अण्णो दामोदरसमीवे। अंजणसिलाए अहोभागे रयणसुवण्णधूली पुरिसवीसेहिं पण्णत्ता । तस्सत्थमणे मंगलयदेवदाली य संतु रससिद्धी । सिरिवइरोवखायं संघसमुद्धरणकज्जंमि ||१|| सस्सकडाहं मज्झे गिण्हित्ता कोडिबिंदुसंयोगे । घंटसिलाचुण्णयजोयणाओ अंजणसिद्धी || २ | (विज्रापाहुडुदेसाओ रेवयकप्पसंखेवो सम्मत्तो ।। )
અર્થ :
શ્રી નેમિનાથ ભગવાનને મસ્તકવડે નમસ્કાર કરીને શ્રી વજ્રસ્વામીના શિષ્ય વડે અને શ્રીપાદલિપ્તસૂરિ વડે કહેવાયેલાં રૈવતગિરિ નામના કલ્પને હું કહીશ.
છત્રશિલા પાસે શિલાસન ઉપર નેમિનાથ ભગવાને દીક્ષા સ્વીકારી સહસાવનમાં કેવલજ્ઞાન થયું. લક્ષારામમાં દેશના આપી. અવલોકન નામના ઉંચા શિખરમાં મોક્ષ
પામ્યા!
રૈવતની મેખલા ઉપર કૃષ્ણે ત્રણ કલ્યાણક જાણીને સુવર્ણ-રત્ન પ્રતિમાથી અલંકૃત જીવિત સ્વામીનાં ત્રણ ચૈત્યો કરાવ્યા અને અંબાદેવીની પ્રતિમા ભરાવી.
ઈન્દ્રે પણ વજ્રવડે ગિરિને કોર કરીને સોનાના (બલાનક) દ્વાર વાળુ ચાંદીમય ચૈત્ય કરાવ્યું. પ્રમાણ અને વર્ણથી યુક્ત રત્નમય પ્રતિમા ભરાવી અને અંબા શિખર ઉપર રંગ મંડપ, અવલોકન શિખર, (બલાનક) દ્વાર ઉપરનાં મંડપમાં શાંબે આ કરાવ્યો. શ્રી નેમિનાથ ભગવાનના મુખથી નિર્વાણ સ્થાનને જાણીને નિર્વાણ પછી તરત જ સિદ્ધવિનાયક નામનાં પ્રતિહારની પ્રતિમાને કૃષ્ણ મહારાજાએ કરાવ્યું !
ગિરનાર: ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૧૩
www.jainelibrary.org