________________
જેની મેખલા ઉપર રહેલું એવું તથા (નેમિનાથના) ત્રણ કલ્યાણકોને લગતું એવું ચૈત્ય તેજપાલ મંત્રીએ કરાવ્યું, તે ગિરિનાર ગિરીશ્વર જ્ય પામે છે. તે ૨૮ |
शत्रुञ्जयसम्मेताष्टापदतीर्थानि वस्तुपालस्तु। यत्र न्यवेशयदसौ, गिरिनारगिरीश्वरो जयति ।। २९ ।। વળી જ્યાં વસ્તુપાલ શત્રુંજય, સમેત શિખર) તથા અષ્ટાપદ તીર્થોની રચના કરી, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. જે ૨૯ છે
य: षड्विंशतिविंशति - षोडशदशकद्वियोजनास्त्रशतम् ।
अरषट्क उच्छितोऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ ३० ॥ જે (અવસર્પિણીના) આરામાં છવ્વીસ, વીસ, સોળ, દસ અને બે યોજના તથા સો અસ્ત્ર (ધનુષ્ય) જેટલો (અનુક્રમે) ઉચો વર્તે છે, તે ગિરિનાર ગિરીશ્વર જ્ય પામે છે. | ૩૦ ||
अद्यापि सावधाना, विदधाना यत्र गीतनृत्यादि।
देवाः श्रूयन्तेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३१ ।। અત્યારે પણ જયાં (ભકિતને લીધે) ગીત, નૃત્ય વિગેરે કરતા દેવોના અવાજ સંભળાય છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. / ૩૧ |
विद्याप्राभृतकोद्धृत - पादलिप्तकृतोज्जयन्तकल्पादे: ।
इति वर्णितो मयाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ॥ ३२ ॥ વિદ્યા – પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરેલા એવા પાદલિપ્તસૂરિ કૃત ગિરનાર કલ્પ વિગેરે ઉપરથી મેં (ધર્મકીર્તિ) આ પ્રમાણે જેનું વર્ણન કર્યું છે તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૩૨.
આ કલ્પના કર્તાએ ધર્મતિથી પોતાનું ઉપાધ્યાય અવસ્થા દરમ્યાનનું નામ સુચવ્યું છે, આથી એમ માની શકાય કે આ કલ્પ તેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું તે પૂર્વે રચ્યું હશે. કેમકે સૂરિ થયા પણ તો તેમનું ધર્મઘોષ એવું નામ રાખવામાં આવ્યું હતું, વિદ્યાનન્દ (સૂરિ) એ એમના ગુરૂભાઈનું નામ છે અને દેવેન્દ્ર (સૂરિ) એ એમના ગુરુનું નામ છે.
ગિરનાર ગ્રંથોની ગોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org