________________
જીવનસાધના
- ૭૧.
અપૂર્વ આનંદ તે તે ને તે જ છે; પરંતુ બીજી જ્ઞાનની વાર્તા કરવામાં ત્યાર પછીને કાળક્ષેપ કર્યો....”
પિતાને થયેલા એક અદ્ભુત અનુભવ બાબત શ્રીમદ્ સં. ૧૯૪૪ના આષાઢ વદ ત્રીજને દિવસે લખેલા પત્રમાં જણાવે છે:
આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચારપાંચ દિવસ થયાં એક નાના ચક જે વીજળી સમાન ઝબકારે થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે.
એ ખાતે કઈ પ્રકારની ભ્રમણું નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના ૨-૨૦ મિનિટે એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે .” તેઓ કારતક, ૧૯૪૬ના પત્રમાં દર્શાવે છેઃ
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હે, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સેળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનશાન; સમ્યક્ જ્યોતિર્મય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org