________________
શ્રીમદ્ રાજચંદ્ર નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવે એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી, કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.
“થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કયું નહતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયે; કેઈ એર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીએની કલ્પનામાં પણ નથી, તે હતે. તે કેમે કરીને વધે; વધીને અત્યારે એક “તું હિ', “તું હિને જાપ કરે છે.
હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહિ હોય અથવા ભયાદિક હશે તેથી દુઃખ હશે તેવું કાંઈ નથી એમ ખચીત સમજાશે.
કિં બહુના! જિજ્ઞાસુએ તે સમયના શ્રીમના બધા પત્ર, લેખે વાંચવા જરૂરી છે. પરંતુ એ બધું લખાણ વાંચતાં આપણે એટલે વિવેક રાખ ઘટે કે, સુજ્ઞ, આત્માથીં પુરુષે પિતાના રાઈ જેવા દેખાતા નાનામાં નાના દેને મોટા પહાડ જેવા જુએ છે અને પિતાનામાં રહેલા ઉચ્ચ ગુણોનું વર્ણન કરતા નથી; એટલે સ્વાભાવિક રીતે આવા પિતાને લગતા વર્ણનમાં ઘણીવાર દે ઉપર જ વધારે ભાર મૂકાયેલું જોવા મળે છે.
શ્રીમદ્દના આ બધાં લખાણ જોતાં એટલું તે આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org