SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર “આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતે નથી, એ આપે સ્મૃતિમાં રાખવું, માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતે જાઉં છું. આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે. અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તે માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમ જ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી, ત્યાં સુધી રાગદેષને ભાવ છે. જો કે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી, ત્યાં સુધી હજુ કઈ ગણાતાં પ્રિય જનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થેડે અંશે પણ ઉપાધિ આપી શકે. માટે કેવળ નિર્ચથ, બાહ્યાભ્યન્તર પરિગ્રહને ત્યાગ, અપારંભને ત્યાગ એ સઘળું નથી થયું, ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી. અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy