________________
જીવન સાધના
એ પિતાનું દુઃખ સમજવું; નીતિના બાંધા ઉપર પગ ન મૂક; જિતેન્દ્રિય થવું; વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું; જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું; સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભેગવતાં છતાં, વિદેહી દશા રાખવી; આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં; જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભેગી થાઓ.
૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણે પણ તને દષ્ટિગોચર થશે...તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. રહિત થવાય છે, એર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞા પૂર્વક કહું છું... નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું એગ્ય છે. જીવન બહુ ટૂંકું છે; ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી. તે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. સંસારને બંધન માનવું. પૂર્વ કર્મ બળવાન છે, માટે આ બધે પ્રસંગ મળી આવ્યું એવું એકાંતિક ગ્રહણ કરીશ નહિ.
૩. આ દુઃખ ક્યાં કહેવું? અને શાથી ટાળવું? પિતે પિતાને ધરી, તે આ કેવી ખરી વાત છે..... જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ! એમ ન કર. એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. સત્ય કહું છું. સ્ત્રીના સ્વરૂપ પર થતે મહ અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા
ગ્ય છે. હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત. વિચાર તે ખરે કે એમાં કયું સુખ છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org