SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાકાળમાં અદ્ભુત શક્તિઓનો આવિર્ભાવ સાત વર્ષની વયના થયા બાદ શ્રીમદ્ રાજચંદ્રને શાળામાં કેળવણી લેવા બેસાડવામાં આવ્યા. બાળક રાજચંદ્રની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે એક જ વાર પાઠ વાંચી જવાથી તેમને એ તદ્દન યાદ રહી જતે. તેમણે પોતે જ “સમુચ્ચય વયચર્યામાં જણાવ્યું છે એ પ્રમાણે તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થેડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે.” શ્રીમદની એ યાદશક્તિને કારણે સામાન્ય બાળકોની પેઠે તેમને ઘેર ફરી વાંચી જવાની કોઈ જરૂર પડતી નહોતી. તેથી બહારથી બીજાને શ્રીમદ્દ અભ્યાસમાં પ્રમાદી લાગતા. પરંતુ શાળામાં શિખવાડતી વખતે શિક્ષક પાઠ વાંચી જાય તેટલાથી જ તેમને ચાલી જતું, પછી ઘેર વાંચવાની જરૂર જ શી? ' એ કારણથી એક માસ જેટલો સમય પણ થો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy