SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખંદ, પ્રાણીદયા, ત્યાં . આત્માર્થ નિવાસ. દશા ન એવી યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેાક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબાધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેાહ થઈ, પામે પદ નિર્વાણ. આત્મસિશાસ્ત્ર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy