SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૨૨૯ આ બધાં સ્મારક કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સૌથી શ્રેષ્ઠ સ્મારક તે શ્રીમદના જીવનસંદેશને ઝીલીને યથાશક્તિ પ્રયત્ન કરી આત્માર્થ સાધવા મથતાં સૌ શ્રીમદુ-ભક્ત મુમુક્ષુજને જ છે. એવાં મુમુક્ષુજને શ્રીમની સત્શિક્ષાને આત્મસાત્ કરી પવિત્ર તીર્થધામ સમાં બની શકે છે અને તેઓનાં અંતઃકરણરૂપી મંદિરમાં કૃપાળુદેવને સદા વાસ છે. છેવટે કૃપાળુદેવનાં પવિત્ર ચરણકમળમાં મસ્તક નમાવી પ્રાથુ છું: શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન.” આત્મસિદ્ધિશાસ્ત્ર ગા. ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy