________________
શ્રીમદ્ રાજચદ્ર
સંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.' એ સાંભળીને શ્રી દેવકરણજી હર્ષ પામતા ખેલી ઊડ્યા અમારા પૂર્વ પુણ્યના ઉદય થયા કે અમને આપની નિર'તર સેવા સમાગમ મળશે.’
૨૧૪
ખીજે દિવસે વઢવાણ જતાં પહેલાં આગાખાનને ખંગલે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને ખેાલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યુ’:
‘અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ.’ અમદાવાદથી શ્રીમદનું વઢવાણુ જવાનું થયું, ત્યાં ખભાતના ભાઈ લલ્લુભાઈ તથા નગીનભાઈ શ્રીમનાં દર્શને ગયેલા. ત્યાંથી પાછા ખંભાત જતી વખતે શ્રીમદ્દે તેઓને કહ્યું હતું
:
ફ્રી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણના ફેર છે.'
વઢવાણુ શ્રીમદ્ રહ્યા તે દરમ્યાન ‘પરમશ્રુત પ્રભાવક મંડળ'ની ચેાજના શ્રીમદે શરૂ કરી હતી. સ’. ૧૯૫૬ના ભાદરવામાં એક પત્રમાં એને ઉલ્લેખ કરતાં શ્રીમદ્ જણાવે છે:
‘પરમ સદ્ભુતના પ્રચારરૂપ એક ચેાજના ધારી છે. તે પ્રચાર થઈ પરમા મા પ્રકાશ પામે તેમ થશે. “પ્રજ્ઞાવમેધ ” ભાગ “માક્ષમાળા”ના ૧૦૮ મણુકા અત્રે
લખાવશું.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org