SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૧૫૯ શકાય. ખેતી જેવા ઉદ્યોગ તે ચાલવા જ જોઈ એ. પરંતુ કંઈ નહિ તે ચામડું માથે તેા નજ પહેરીએ. ગાંધીજીએ જરા ચકાસણી કરતાં શ્રીમને પૂછ્યું': તમારે માથે ટોપીમાં શું છે?' શ્રીમદ પેાતે તે આત્મચિંતનમાં લીન રહેનારા હતા. પેાતે શું પહેરે છે, શુ એઢે છે એના વિચાર કરવા બેસતા નહિ. માથે ટોપીમાં ચામડુ' છે એ તેમણે જોયેલુ નહિ. પણ ગાંધીજીએ બતાવ્યુ કે તુરત શ્રીમદે ટોપીમાંથી ચામડું તેાડી કાઢયું. આ પ્રસ`ગ વિશે ગાંધીજી કહે છે: ‘મને કંઈ એમ નથી લાગતુ કે મારી દલીલ એટલી સજ્જડ હતી કે તેમને સાંસરી ઊતરી ગઈ. તેમણે તે દલીલ જ કરી નહિ. તેમણે વિચાયુ' કે, આના હેતુ સારે છે, મારી ઉપર પૂજ્યભાવ રાખે છે, તેની સાથે ચર્ચા શું કામ કરું? તેમણે તે તુરત ચામડું ઉતારી નાખ્યું.’ ‘એમાં જ મહાપુરુષનું મહત્ત્વ છે. તેમનામાં મિથ્યાભિમાન નથી હોતું એમ એ બતાવે છે. બાળક પાસેથી પણ તે શીખી લેવાને તૈયાર હોય છે. મેટા માણસે નાની ખાખતામાં મતભેદ ન રાખે.’ ૯ મુંબઈમાં શ્રીમના એક વેપારી પડેાશીએ શ્રીમદ્ના અતિશય તથા સ્વાધ્યાયના રંગ દેખીને એકવાર પૂછ્યુ: તમે આખા દિવસ ધર્મની ધૂનમાં રહેા છે, તે બધી ચીજોના બજારમાં શે। ભાવ થશે એ પહેલાંથી જાણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy