________________
૧૫૪
શ્રીમદ્ રાજચંદ્ર
અસરકારક છે.
એક વાર શ્રીમદ્દ સુરત પધાર્યા હતા. ત્યાં શ્રી દેવકરણજી વગેરે મુનિએ તેમના સામાગમે ગયા હતા. દેવકરણજીએ શ્રીમને પ્રશ્ન પૂછયોઃ
શ્રી લલ્લુજી મહારાજ મને, વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે, તે શું વીતરાગ પ્રભુ શ્રી લલ્લુજી મહારાજનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?”
શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યું:
સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્સાધન છે; અને સદગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.”
શ્રીમદ્દ ખંભાતમાં પહેલી વાર સાત દિવસ રહ્યા હતા, તે વખતે શ્રી લલ્લુજી મહારાજ રે જ શ્રીમદ્દના સમાગમને અર્થે તેમને ઉતારે જતા.
એક દિવસ શ્રી લલ્લુજી મહારાજે કહ્યું:
હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું અને ધ્યાન વગેરે કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી!”
શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું: લેકદષ્ટિએ (એ બધું) કરવું નહિ. લેક દેખામણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org