SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૧૧૫ એટલી ઝડપથી કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરમાં થઈને દેહની પરવા કર્યા વિના આત્મવેગમાં ચાલતા હતા. મુનિએ પણ તેમનાં ચરણનું આલંબન ગ્રહણ કરી ચાલ્યા કરતા હતા. એટલામાં એક વિશાળ શિલા આવી. તેની ઉપર શ્રીમદ્ પૂર્વાભિમુખ વિરાજ્યા. મુનિએ એમની સન્મુખ બેઠા. પછી “બૃહદ્ દ્રવ્યસંગ્રહ વાંચવાનું શ્રીમદે શરૂ કર્યું. આ શિલાને પુઢવી શિલા કહી હતી. પાંચમા દિવસે શ્રીમદ્ બધા મુનિઓને ઊંચે પહાડ પર લઈ ગયા ને ત્યાં એક વિશાળ શિલા પર બિરાજ્યા અને કહ્યું, “અહીં નજીકમાં એક વાઘ રહે છે પણ તમે નિર્ભય રહેજે. જુઓ આ સિદ્ધશિલા છે. એમ કહી ઉપદેશ કર્યો. આમ જ રેજ શ્રીમદ્ આત્મસ્થિતિ અનુસાર વર્તતા. તેઓ કઈ વાર પઠન પાઠન કરતા અથવા ધાર્મિક વિવેચન કરતા. કઈ કઈ વાર તે હિંસ પશુઓના નિવાસસ્થાન પાસે જઈને બેસતા. આ સમય દરમ્યાન શ્રીમદે આખું ‘દ્રવ્યસંગ્રહ પુસ્તક મુનિએને વાંચી સંભળાવ્યું હતું અને એ પર મનનીય પ્રવચન પણ તેઓ આપતા હતા. આ અપૂર્વ સમાગમને લહાવે મળતાં મુનિશ્રી દેવકરણજી આનંદિત થઈ બેલી ઊડ્યા હતાઃ “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુને થયે, તેમાં આ સમાગમ સર્વોપરી થયે. દેવાલયના શિખર ઉપર કળશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy