SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ઉન્નતિને પુરાવા આપે છે. જુઓ તમારે ઈડરિ ગઢ; તે ઉપરનાં જૈન દેરાસરે, રૂખી રાણીનું માળિયું–રણમલની ચેકી, મહાત્માઓની ગુફાઓ, અને ઔષધિ–વનસ્પતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે.” જિન તીર્થકરેની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ ષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિન શાસનને પૂર્ણ પણે પ્રકાશ કરનાર આ છેલા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધર વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા તેમાંને એક પાછળ રહી ગયેલ જેને જન્મ આ કાળમાં થયેલું છે. તેનાથી ઘણું જીવનું કલ્યાણ થવાનો સંભવ છે.” નડિયાદ સ્ટેશને શ્રીમદ્દ સાથે મેંતીલાલભાઈને વાત થઈ હતી એ તેમણે મુનિઓને જણાવી; એટલે કેટલાક મુનિએ ખંભાત તરફ અને કેટલાક અમદાવાદ તરફ વિહાર કરવા વિચાર કરતા હતા તે બંધ રાખી બધાને શ્રીમના સમાગમની ભાવના થવાથી ઈડર તરફ બધાએ વિહાર કરવા વિચાર રાખ્યો. મુનિશ્રી લલ્લુજી, શ્રી મોહનલાલજી અને શ્રી નરસિંહ રખ એ ત્રણે મુનિઓ ઉતાવળે વિહાર કરી વહેલા ઈડર પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજી, શ્રી વેલશી ૨ખ, શ્રી લક્ષ્મીચંદજી અને શ્રી ચતુરલાલજી એ ચાર મુનિએ પાછળ ધીમે ધીમે આવવા લાગ્યા. અહીં ઈડરના પહાડ ઉપર શ્રીમદે આ સાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy